Site icon સોહમ 24 ન્યુઝ

ફેશન શોમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ આરબ ફેશન વીકમાં દેખાડ્યો જલવો, પહેર્યું 40 કરોડનું ગાઉન

ફેશન શોમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ આરબ ફેશન વીકમાં દેખાડ્યો જલવો, પહેર્યું 40 કરોડનું ગાઉન

ફેશન શોમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ આરબ ફેશન વીકમાં દેખાડ્યો જલવો, પહેર્યું 40 કરોડનું ગાઉન

ફેશન શોમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ આરબ ફેશન વીકમાં દેખાડ્યો જલવો, પહેર્યું 40 કરોડનું ગાઉન

Google News Follow Us Link

પૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા આખી દુનિયામાં પોતાની સુંદરતાનો જલવો ફેલાવી ચુકી છે. તેની સુંદરતાથી દરેક લોકો વાકેફ છે. હાલમાં જ ઉર્વશીએ આરબ ફેશન વીકમાં હાજરી આપી હતી. તેની સાથે જ તે આરબ ફેશન વીકમાં બે વખત હાજરી આપનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.

પૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા આખી દુનિયામાં પોતાની સુંદરતાનો જલવો ફેલાવી ચુકી છે. તેની સુંદરતાથી દરેક લોકો વાકેફ છે. હાલમાં જ ઉર્વશીએ આરબ ફેશન વીકમાં હાજરી આપી હતી. તેની સાથે જ તે આરબ ફેશન વીકમાં બે વખત હાજરી આપનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે પરંતુ ઉર્વશીના આ ફેશન વીકથી વધારે તેમના ગાઉનની ચર્ચા થઈ રહી છે. આવો જાણીએ શું છે એ ગાઉનની ખાસિયત..

કિશન ભરવાડ હત્યા કેસ: ધંધૂકાની મસ્જિદમાં ATSનું સર્ચ ઓપરેશન, પોલીસના ધાડા ઉતર્યા, ‘તહેરીક એ નમુને રિસાલત’ પર આશંકા

40 કરોડના ગાઉનમાં ઉર્વશી રૌતેલા

ઉર્વશીએ આરબ ફેશન વીકમાં હાઈ થાઈ સ્લિટ ગોલ્ડન ગાઉન પહેર્યું હતું. હીરા અને ઝવેરાતથી તૈયાર કરાયેલા આ ગાઉનમાં ઉર્વશી કોઈ મહારાણીથી ઓછી નહોતી દેખાઈ રહી. માથાથી પગ સુધી જ્વેલરીથી બનેલા ગાઉનમાં ઉર્વશીનું રૂપ જોવા જેવું લાગી રહ્યું હતું. તેમનો લુક તો હતો જ શાનદાર પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે ઉર્વશીના આ ગાઉનની કિંમત 40 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર ઉર્વશીએ 40 કરોડની કિંમતનું ક્લિયોપેટ્રા રિયલ ગોલ્ડ અને ડાયમંડ આઉટફિટ પહેર્યું હતું.

Patan : યુવતી પર થયેલા હુમલા મુદ્દે પોલીસે કર્યો મોટો ખુલાસો, બંનેના સંબંધને લઈને શું કર્યો મોટો ધડાકો?

આ પ્રખ્યાત ડિઝાઈનરે તૈયાર કર્યો હતો ઉર્વશીનો ડ્રેસ

કરોડો રૂપિયાના આ ગાઉનમાં ઉર્વશી તબાહી મચાવી રહી હતી. તેમના હેડગિયર અને ગાઉનને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર Ferne One Amanto એ ડિઝાઈન કર્યું હતું. Amantoએ બિયોન્સે અને જેનિફર લોપેઝ જેવા ઈન્ટરનેશનલ સ્ટાર્સના કપડા પણ ડિઝાઈન કર્યા છે.

ફેશન શોમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ આરબ ફેશન વીકમાં દેખાડ્યો જલવો, પહેર્યું 40 કરોડનું ગાઉન

અભિનેત્રીએ પોતાના ફોટોશૂટના વિડિયો પણ શેર કર્યા હતા અને લખ્યું હતું કે, આજે મારું હૃદય મારા દેશ પ્રત્યે કૃતજ્ઞતા અને લાગણીઓથી ભરાઈ ગયું છે. એની સાથે જ ઉર્વશીએ @arabfashionweek અને @amantoofficialનો આ પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેશન વીકમાં બે વાર શો સ્ટોપરનું સ્થાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ઓસ્ટ્રેલિયન ઓપન 2022 : એશ્લી બાર્ટી બની વર્લ્ડ ચેમ્પિયન, ત્રીજો ગ્રાન્ડ સ્લેમ જીતીને રચ્યો ઈતિહાસ

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર 

Google News Follow Us Link

Exit mobile version