સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે નેત્રહીન

Photo of author

By SOHAM 24 NEWS

સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે નેત્રહીન

બાળાઓ વચ્ચે અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

  • નેત્રહીન બાળાઓ વચ્ચે અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • સ્પર્ધા સમાજ માટે પ્રેરણાદાયી બની રહેવા પામી છે.
સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે નેત્રહીન બાળાઓ વચ્ચે અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર ની સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે નેત્રહીન બાળાઓ વચ્ચે અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળાઓ માટે કેશ ગુંથણ કરી શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ડોક્ટર સમીર મન્સુરી ની હાજરીમાં પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે નેત્રહીન બાળાઓ વચ્ચે અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે નેત્રહીન બાળાઓ વચ્ચે અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

અંધ બાળાઓ એ પોતાના જ માથામાં અનોખો કેશ ગુંથણ કરી ઉપસ્થિત મહાનુભાવોને પ્રભાવિત કરી દીધા હતા. આ પ્રસંગે અંધજન મંડળ અમદાવાદના તારક લુહારે પણ હાજરી આપી નેત્રહીન બાળકોને ઉચ્ચ પદવી ઉપર નિયુક્તિ થવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યોજાયેલ આ કાર્યક્રમમાં મીનાબેન મહેતાએ ભાગ લેનાર 80 અંધ બાળાઓ માંથી 30 અંધ બાળાઓની કેશ ગુંથણ ની સ્પર્ધા સ્પર્ધા જોઈને કોને નંબર આપો તે માટે અસમંજસમાં મુકાયા હતા. આમ આ સ્પર્ધા સમાજ માટે પ્રેરણાદાયી બની રહેવા પામી છે.

સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે નેત્રહીન બાળાઓ વચ્ચે અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે નેત્રહીન બાળાઓ વચ્ચે અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ