...
- Advertisement -
Homeલોકલ સમાચારજવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

જવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

- Advertisement -

જવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

  • દાતાઓના સહયોગથી પાણીની પરબો શરૂ કરવામાં આવી છે.
  • ધંધાર્થીઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે.
  • ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવતા શહેરીજનો ઠંડા પાણીનો આનંદ લઇ રહ્યા છે.
જવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ
જવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાના પ્રારંભે જ દાતાઓના સહયોગથી પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તાર શહેરનો હાર્દ સમા વિસ્તાર ગણાય છે, આ વિસ્તારમાં અનેક ધંધાર્થીઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. ત્યારે જીવન જરૂરી તેમજ ઉપયોગી વસ્તુ ખરીદવા લોકોની આ બજારમાં ભીડ પણ રહેવા પામે છે. જેમાં ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વયોવૃદ્ધ લોકો પણ જોવા મળે છે. ત્યારે કેવો ને ઉનાળાની ગરમીમાં ઠંડા પાણીની સવલત પૂરી પાડવા અજરામર એક્ટિવ અસોર્ટ સુરેન્દ્રનગર દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવતા શહેરીજનો ઠંડા પાણીનો આનંદ લઇ રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.