Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર શાકમાર્કેટ પાસે નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર શાકમાર્કેટ પાસે નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર શાકમાર્કેટ પાસે નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર શાકમાર્કેટ પાસે નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર શાકમાર્કેટ પાસે ઓટોરિક્ષા ચાલક સામે નિયમ વિરુદ્ધ પેસેન્જરો બેસાડી બાબતે પોલીસ ફરિયાદ થવા પામી છે.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી અનુસાર કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પોતાની સીએનજી રીક્ષામાં પેસેન્જર પાંચ બેસાડીને સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવી જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ ફરિયાદ થવા પામી છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં સવિતાબેન વાડીલાલ મોહનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે વિતરણ કેમ્પ યોજાયો

બનાવની પોલીસ કર્મચારી સુરેશકુમાર સેજપાલ એન.ટી.એમ. પાછળ રહેતા હનીફભાઇ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ઉકાભાઇ ચલાવી રહ્યા છે.

રતનપરમાં દંપતિ સહિત માતા પર હુમલો

વધુ સમાચાર માટે…

Exit mobile version