Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ સુડવેલ સોસાયટી પાસેથી બે વર્ષ માટે હદપાર કરાયેલો ઇસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર વઢવાણ સુડવેલ સોસાયટી પાસેથી બે વર્ષ માટે હદપાર કરાયેલો ઇસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર વઢવાણ સુડવેલ સોસાયટી પાસેથી બે વર્ષ માટે હદપાર કરાયેલો ઇસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ

વઢવાણ વિસ્તારની સુડવેલ સોસાયટી પાસેથી બે વર્ષ માટે હદપાર કરાયેલી ઈસમ ઝડપાતા પોલીસ ફરિયાદ નોંધાઇ. વઢવાણના કોઠારીયા રોડ ઉપર આવેલ સુડવેલ સોસાયટી જવાના રસ્તા ઉપરથી હદપાર થયેલી ઈસમ ઝડપાતા વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં જણાવવામાં આવી છે કે ઈસમની હદપારી ગૃહ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના હુકમથી બે વર્ષ માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી હદપાર હોવા છતાં કોઈ પણ સક્ષમ અધિકારીનો હુકમ કે પરમીશન વિના સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં પ્રવેશ મેળવી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન કરાયું

બનાવની પોલીસ કર્મચારી બળવંતભાઈ પરમાર સુડવેલ સોસાયટી પાસે રહેતા શાહરૂખ ઉર્ફે તીડી રમજાનભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વસંતીબેન રામસિંગભાઈ ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના કોળીપરા જાહેર રોડ ઉપરથી જુગાર રમતા ઇસમો ઝડપાયા

વધુ સમાચાર માટે…

Exit mobile version