Site icon સોહમ 24 ન્યુઝ

રેસ્ટોરન્ટમાં તોડફોડની ફરિયાદ

રેસ્ટોરન્ટમાં તોડફોડની ફરિયાદ

રેસ્ટોરન્ટમાં તોડફોડની ફરિયાદ

ધ્રાંગધ્રા શહેરના શાક માર્કેટ રોડ પર આવેલ મુરલીઘર રેસ્ટોરન્ટ ઉપર મોડી રાત્રિના સમયે ત્રણ માણસો બાઈક લઈને આવ્યા હતા. રેસ્ટોરન્ટ પર રહેલ સિક્યુરિટી મેન ઐયુબ સિપાઈને ધમકી આપી તોડફોડ કરવા લાગ્યા હતા. આવનારા માણસોએ રેસ્ટોરન્ટ દુકાનમાં ફર્નિચર અને કરિયાણા સહિતની વસ્તુને નુકશાન પહોંચાડી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે રેસ્ટોરન્ટના સિક્યુરિટી ઐયુબ સિપાઈએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવેલ હતી.

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી ઝડપાયેલી ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…

Exit mobile version