Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેસો ધટતા આરોગ્યવર્ધક નાળીયેરના ભાવો ગગડયા

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેસો ધટતા આરોગ્યવર્ધક નાળીયેરના ભાવો ગગડયા

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેસો ધટતા આરોગ્યવર્ધક નાળીયેરના ભાવો ગગડયા

સુરેન્દ્રનગર શહેરની બજારમાં નાળિયેરના ભાવ કોરોનાના કેસ ઘટતા ગગડયા. સુરેન્દ્રનગર શહેરમાં રાહતરૂપ કઈ શકાય તેમ દિનપ્રતિદિન કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ત્યારે કોરોનાની મહામારીમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આરોગ્યવર્ધક માનવામાં આવતા નાળિયેરની બજાર પણ ઊંચકાઇ હતી.

સુરેન્દ્રનગર વઢવાણ શિયાણીની પોળ પાસે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

ત્યારે કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાતા એક સમયમાં 100 રૂપિયામાં એક નાળિયેર વેચાતું હતું તે આજે રૂપિયા 30, 40 અને 50 માં વેચાઇ રહ્યા છે આમ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા નાળિયેરના ભાવ પણ ગગડી રહ્યા છે.

સુરેન્દ્રનગર દુધરેજ મોક્ષ ધામ માટે યુવાનો દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાઓ એકત્રિત કરાયા

Exit mobile version