સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો

  • સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે માસુમ વિદ્યાલયમાં કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • કોરોના વેક્સિનેશન કેમ્પમાં ૩૫૦ થી વધુ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.
સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો
સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો

સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે માસુમ વિદ્યાલયમાં કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના વેક્સિનેશન કેમ્પમાં ૩૫૦ થી વધુ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર પાસે આવેલ બંધ એટીએમ, પુનઃ ચાલુ કરવાની સિનિયર સિટીઝનોની માંગ

સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે યોજાયેલ કોરોના વેક્સિનેશન કેમ્પમાં 350 થી વધુ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશિપ ખાતે માસુમ વિદ્યાલયમાં કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ સુરેન્દ્રનગર ના સહયોગથી ઉમિયા ટાઉનશીપ પરિવાર દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ ર્ડા.મહેન્દ્રભાઇ મુંજપરા સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમાર મેડિકલ ઓફિસર ર્ડા.પરમાર તથા પ્રાથમિક શિક્ષક સંઘના સુરેન્દ્રનગર ના અધ્યક્ષ રણછોડભાઈ કટારીયા તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિ તે હિતેશભાઈ બજરંગ અને ઇશ્વરભાઇ સહિતનાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે યોજાયેલ રસીકરણ કેમ્પમાં 350 થી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વધુ સમાચાર માટે…

રતનપર માંથી બે મોટરસાઇકલ ચોરાયા