સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં હોળી-ધૂળેટીના તહેવારમાં દ્વારકાધીશનું મંદિર ખુલ્લુ રાખવાની માંગ
- સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
- આજે પણ હજારો શ્રધ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા છે.
- હોળી-ધૂળેટી પર્વે ત્રણ દિવસ માટે જગત મંદિરના દ્વાર ખોલીને કૃષ્ણ ભક્તોની આસ્થાને ન્યાય આપવાની રજૂઆત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. આજે પણ હજારો શ્રધ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા છે.
ત્યારે હોળી-ધૂળેટી પર્વે ત્રણ દિવસ માટે જગત મંદિરના દ્વાર ખોલીને કૃષ્ણ ભક્તોની આસ્થાને ન્યાય આપવાની રજૂઆત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. સુરેન્દ્રનગર કલેકટર
કચેરી ખાતે અધિક કલેકટરને રૂબરૂ મળીને માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, આજે પણ હજારો શ્રધ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા છે. ત્યારે હોળી-ધૂળેટી પર્વે ત્રણ દિવસ માટે જગત મંદિરના દ્વાર ખોલીને કૃષ્ણ ભક્તોની આસ્થાને ન્યાય આપવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ માલધારી સમાજ માટે આસ્થાનું સ્થળ હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દ્વારકા પહોંચે છે ત્યારે ફાગણ મહિનાની મોટી પૂનમે હોળીનો પણ ખુબ જ મહત્વ હોવાથી માલધારી સમાજના લોકો પહોંચ્યા હોવાથી દ્વારકાધીશજી નું મંદિર ખોલવામાં આવે તેવી રજૂઆત અંતે તેવી માંગ કરવામાં આવી છે.
થાનગઢમાં પશુઓનો નિભાવ માટે જોળી ફેરવીને રૂપિયા 55,000 નું દાન એકત્રિત કરાયું