સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં લોક સુખાકારીને ધ્યાને રાખી વિવિધ વિભાગો કાર્યરત કરાયા

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં લોક સુખાકારીને ધ્યાને રાખી વિવિધ વિભાગો કાર્યરત કરાયા

  • સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા બેલ્ડીંગમાં વિવિધ લોક પ્રશ્ન હલ કરવા અલગ વિભાગ કાર્યરત કરાયા.
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં લોક સુખાકારીને ધ્યાને રાખી વિવિધ વિભાગો કાર્યરત કરાયા
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં લોક સુખાકારીને ધ્યાને રાખી વિવિધ વિભાગો કાર્યરત કરાયા

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા બેલ્ડીંગમાં વિવિધ લોક પ્રશ્ન હલ કરવા અલગ વિભાગ કાર્યરત કરાયા.

સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકા બન્યા બાદ લોકોની સુખાકારીમાં કોઈ મુશ્કેલી ન અનુભવવી પડે તેને ધ્યાને રાખીને પાલિકા બિલ્ડિંગમાં વિવિધ વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના પ્રથમ માળે સેનિટેશન વિભાગ, ઇલેક્ટ્રીક વિભાગ અને મહેકમ શાખા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ત્રણેય વિભાગમાં પાલિકાના નિયુક્ત થયેલ કર્મીઓ લોકોને પડતી અગવડતાઓ બાબતે તેનું સમાધાન લાવીને પ્રયત્ન પણ કરતા નજરે પડી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં હોળી-ધૂળેટીના તહેવારમાં દ્વારકાધીશનું મંદિર ખુલ્લુ રાખવાની માંગ