સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

  • એસ.એસ.વ્હાઈટ કંપનીનાં પ્રેસિડેન્ટ/સી.ઈ.ઓ શ્રી.રાહુલ શુક્લના ધર્મપત્ની શ્રી.મીના શુક્લનો સિત્તેરમો જન્મ દિવસ
  • કર્મચારીઓ શ્રી.મીના શુક્લને શુભેચ્છા આપવા માટે શું કરવું તેવું વિચારતા હતા.
  • રક્તદાન કરીને જન્મદિવસની ઉજવણી
સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.
સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

વઢવાણ સ્થિત અમેરિકાની કંપની એસ.એસ.વ્હાઈટ કંપનીનાં પ્રેસિડેન્ટ/સી.ઈ.ઓ શ્રી.રાહુલ શુક્લના ધર્મપત્ની શ્રી.મીના શુક્લનો સિત્તેરમો જન્મ દિવસ આવતો હોઈ કંપનીનાં કર્મચારીઓ શ્રી.મીના શુક્લને શુભેચ્છા આપવા માટે શું કરવું તેવું વિચારતા હતા.

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

આથી તેમણે મેનેજમેન્ટ દ્વારા અમેરિકા શ્રી.રાહુલ શુક્લને આ અંગે જાણ કરતા શ્રી રાહુલ શુક્લએ જણાવ્યું કે ‘જો તમે મારી વાઈફને શુભેચ્છા પાઠવવા જ માંગતા હોય તો એવું કોઈ કાર્ય કરો જેનાથી લોકોને ફાયદો થાય અને સાચા અર્થમાં તમારી શુભેચ્છા પણ મળે ‘

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

તેમણે વધુમાં કહ્યું કે “ હાલ કોરોનાની આ મહામારી સામે લડવા માટે ભારત સરકારે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાનો કાર્યક્રમ કર્યો છે અને વેક્સીન લીધા બાદ કોઇપણ વ્યક્તિ બે મહિના સુધી રક્તદાન નહિ કરી શકે ત્યારે ભારત માટે એક મોટો પ્રશ્ન એ આવવાનો છે કે મોટા ભાગના યુવાનો રક્તદાન કરતા હોય છે અને જો આવા યુવાનો બે મહિના સુધી રક્તદાન ન કરે તો મેડીકલ જીવનમાં લોહીની મોટી ક્રાઈશીસ આવી શકે તેમ છે, તો તમારે લોકોએ “ ‘રક્તદાન’ કરીને મદદરૂપ થવું જોઈએ. શ્રી.રાહુલ શુક્લની વાત કર્મચારીઓએ તરત જ વધાવી લીધી અને કંપનીનાં કર્મચારીઓએ રક્તદાન કરવાનું નક્કી કરી નાખ્યું.

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

શ્રી.ગોવિંદભાઈ ભરવાડની ટીમનાં સહયોગથી એસ.એસ.વ્હાઈટ કંપની ખાતે કંપનીનાં સિત્તેર જેટલા કર્મચારીઓએ રક્તદાન કરીને જન્મદિવસની ઉજવણી એક ઉમદા ઉદાહરણ સાથે ઉજવી હતી.આમ શ્રી.રાહુલ શુક્લએ તેમની પત્નીના જન્મદિવસને કર્મચારીઓનાં સાથથી લોકોને મદદરૂપ થવાના આશયથી ઉજવીને એક નવી મિશાલ કાયમ કરી છે.

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

શ્રી.રાહુલ શુક્લ જ્યારે પણ વતનમાં મુશ્કેલી આવી છે ત્યારે તેઓ વતનની વ્હારે આવ્યા છે.તેઓએ સુરેન્દ્રનગર અને વઢવાણની જનતા માટે એક હાર્ટના દર્દી માટે અને એક કોરોનાનાં દર્દી માટે આઈ.સી.યુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ લોકો માટે મુકેલ છે, કોરોનાનાં સંક્ર્મણને રોકવા માટે તેમને ઉચ્ચ કવોલીટીનાં માસ્કનું વિના મુલ્યે વિતરણ કરેલ, અને આશરે 4000 અનાજની કીટનું પણ વિતરણ કરેલ.આ ઉપરાંત તેમણે ચીફ મીનીસ્ટરનાં ફંડમાં પણ એક લાખનો સહયોગ કરેલ.

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં હાથાપાઈની કોશિશના CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

વધુ સમાચાર માટે…