Site icon સોહમ 24 ન્યુઝ

રાહુલ ભાનુભાઇ શુક્લ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સંસ્થાને આર્થિક સહાય

Financial Assistance – રાહુલ ભાનુભાઇ શુક્લ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સંસ્થાને આર્થિક સહાય

Google News Follow Us Link

વઢવાણ ખાતે આવેલ અમેરિકન કંપની એસ.એસ.વ્હાઇટ ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રા.લી. દ્વારા સંચાલિત રાહુલ ભાનુભાઇ શુક્લ ફાઉન્ડેશન દ્વારા સુરેન્દ્રનગરની જુદી-જુદી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાને આર્થિક સહાય આપવામાં આવી.

1. ટી.બી.નાં દર્દીઓનાં ન્યુટ્રીશન માટે બે લાખ પચીસ હજાર એકસો અગિયાર રૂપિયા

2. થેલેસેમિયાનાં દર્દીઓ માટે બે લાખ રૂપિયા

3. નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ માટે એક લાખ રૂપિયા

4. આઇ.ટી.આઇ.ને પચાસ હજાર રૂપિયા

5. આશીર્વાદ ટ્રસ્ટ ફોર ડિસેબલ માટે એક લાખ રૂપિયા

6. એમ.એન.દોશી માનવ સેવા સંધને એક લાખ રૂપિયા

7. ઝેઝરી પ્રાથમિક શાળાને એકત્રીસ હજારનું વોટર કુલર

વિવિધ સ્કોલરશીપ યોજનાઓ અંતર્ગત સહાય મેળવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોતાના બેન્ક એકાઉન્ટ સાથે આધારલિંક કરાવવા અનુરોધ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version