વઢવાણ સુરેન્દ્રનગર અલંકાર રોડ ઉપરથી વરલીનો જુગાર રમતા એક ઇસમને પોલીસે ઝડપી ફરિયાદ નોંધી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર અલંકાર રોડ ઉપરથી વરલીનો જુગાર રમતા એક ઇસમને પોલીસે ઝડપી ફરિયાદ નોંધી

  • સુરેન્દ્રનગર અલંકાર રોડ ઉપરથી વરલીનો જુગાર રમતા એક ઇસમને પોલીસે ઝડપી ફરિયાદ નોંધી.
વઢવાણ સુરેન્દ્રનગર અલંકાર રોડ ઉપરથી વરલીનો જુગાર રમતા એક ઇસમને પોલીસે ઝડપી ફરિયાદ નોંધી
વઢવાણ સુરેન્દ્રનગર અલંકાર રોડ ઉપરથી વરલીનો જુગાર રમતા એક ઇસમને પોલીસે ઝડપી ફરિયાદ નોંધી

સુરેન્દ્રનગર અલંકાર રોડ ઉપરથી વરલીનો જુગાર રમતા એક ઇસમને પોલીસે ઝડપી ફરિયાદ નોંધી. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર અંગેનું પેટ્રોલિંગ જારી હતું તે દરમિયાન અલંકાર રોડ ઉપર આવેલ હોટલ પાસે એક ઇસમ વરલી મટકાના આંકડાનો જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી.

વઢવાણ સુરેન્દ્રનગરના જોરાનગર ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

આથી પોલીસે બાતમીના આધારે રેડ પાડીને પોલીસે આ બનાવમાં એક ઇસમને ઝડપી લીધો છે. પોલીસે ઝડપાયેલા ઇસમનું નામની પૂછપરછ કરતા તેનું નામ નિલેશભાઈ રામજીભાઈ ધરજીયા હોવાનું અને પોલીસે આ બનાવમાં રોકડા રૂપિયા 11,700 તેમજ વરલીના આંકડા લખેલ સાહિત્ય ઝડપી લઇ ઇસમ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે આ બનાવની વધુ તપાસ પીએસઆઈ સરદારસિંહ ઘનશ્યામજી ચલાવી રહ્યા છે.

વલસાડ ગુંદલાવ ચોકડી સહિત તાલુકામાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું

વધુ સમાચાર માટે…