ગુજરાત સરકારે મોકૂફ કરી વાઇબ્રન્ટ સમિટ, કોરોના વાયરસને કારણે લેવાયો નિર્ણય
ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટને લઈને મહત્વનો નિર્ણય લઈને તેને મોકૂફ કર્યો છે.
- રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટને લઈને મહત્વનો નિર્ણય
- ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે.
વાયબ્રન્ટ સમિટને લઈને મહત્વના સમાચાર
ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટને લઈને મહત્વનો નિર્ણય લેતાં તેને મોકૂફ કરવાનો નક્કી કર્યું છે. ઉલ્લેખનય છે કે, છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે