Holi Festival – લિટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલમાં હોળી પર્વની ઊજવણી કરાઈ
સુરેન્દ્રનગર શહેરની લિટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં હોળીના ત્યોહારની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલના બાળકો એકબીજાને ગુલાલ લગાવી, ફટાકડા ફોડી, આ રંગોનાં ત્યોહાર હોળીની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ દ્વારા ઇકો ફ્રેન્ડલી કલર, ફટાકડા, તથા હોળી – કેપ આપવામાં આવેલ. બાળકો હોળી રમી ખૂબ આનંદિત થઇ ગયા હતા.