વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સન્માન કોરોના યોધ્ધાને શીર્ષક હેઠળ સન્માનિત કરાયા
- સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સન્માન કોરોના યોધ્ધાને શીર્ષક હેઠળ સન્માનિત કરાયા.
- રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા હૃદયપૂર્વક બિરદાવીને સન્માનિત કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સન્માન કોરોના યોધ્ધાને શીર્ષક હેઠળ સન્માનિત કરાયા. સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ દ્વારા મહામારીના સમયમાં યોધ્ધાની માફક કામ કરવા બદલ ઉત્સાહ વધારવાના ભાગરૂપેમાં સન્માન કોરોના યોજના હેઠળ સન્માનિત કરવામાં આવ્યા છે.
રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર સ્ટીલમેન ઓક્સિજન પ્લાન્ટના જવાહરભાઇ વ્હોરા તેમજ રોટેરિયન નિલેશભાઈ પંચોલીની અવિરત સેવાને રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા હૃદયપૂર્વક બિરદાવીને સન્માનિત કરવામાં આવ્યા છે.
થાનગઢમાં અચાનક વાવાઝોડું થતા કોવિડ કેર સેન્ટરમાં ડોક્ટર અને દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો