Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર થાનગઢમાં મસાણી મેલડી ગ્રુપ દ્વારા અડધા ભાવે ફ્રુટ વેચાણ કરી થાનગઢની જનતાને રાહત આપી હતી

થાનગઢમાં કોરોનનું સંક્રમણ વધતું જઇ રહ્યું છે. હાલમાં કોરોના કેસ ખુબ જ વધી ગયા હોવાથી ફ્રુટની માંગમાં ખુબ વધારો થઈ ગયો છે. કિવિ, ડ્રેગન ફ્રૂટ, ઈમ્પોર્ટેડ ઓરેન્જ, મોસંબી, સફરજન, પપૈયું અને નાળિયેર વિગેરેમાં ભાવમાં અસહ્ય વધારો થયો છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર મુલાકાતે દોડી આવ્યા

ત્યારે થાનગઢમાં મસાણી મેલડી ગ્રુપ દ્વારા થાનગઢની જનતા માટે અડધા ભાવે ફ્રુટ વેચાણ કરી થાનગઢની જનતાને રાહત આપી હતી ત્યારે થાનગઢમાં 1700 કિલો મોસંબી અને 200 કિલો સફરજનનું વેચાણ કરવામાં આવ્યું હતું.

અગ્નિ સંસ્કારથી ઉડતી રાખ જોખમી

વધુ સમાચાર માટે…

Exit mobile version