Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર શહેરની બજારમાં ધાણી, દાળીયા, ખજુરના સ્ટોલો ધમધમી ઉઠ્યા

સુરેન્દ્રનગર શહેરની બજારમાં ધાણી, દાળીયા, ખજુરના સ્ટોલો ધમધમી ઉઠ્યા

સુરેન્દ્રનગર શહેરની બજારમાં ધાણી, દાળીયા, ખજુરના સ્ટોલો ધમધમી ઉઠ્યા

સુરેન્દ્રનગર શહેરની બજારમાં ધાણી, દાળીયા, ખજુરના સ્ટોલો ધમધમી ઉઠ્યા. હોળી પર્વ ઉપર ધાણી, દાળીયા, ખજુરનું સહવિશેષ મહત્વ રહેલું હોય છે. ત્યારે હોળી પર્વની ધ્યાને રાખીને સુરેન્દ્રનગરની બજારમાં મોટી ધાણી, નાની ધાણી તેમજ વિવિધ પ્રકારની આરોગ્યવર્ધક માનવામાં આવતી ખજુરોનું આગમન થવા સાથે દાળિયાના પણ વેચાણ કરતાં સ્ટોલો ધમધમી ઉઠયા છે. સુરેન્દ્રનગર શહેરમાં જવાર ચોક, મેઇન રોડ, પતરાવાળી ચોક સહિતના વિસ્તારોમાં ધાણી દાળીયા ખજુરની ખરીદી કરવા માટે લોકોની ભીડ પણ જોવા મળી રહી છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

Exit mobile version