Site icon સોહમ 24 ન્યુઝ

Kangana Ranautનો મોટો ખુલાસો: મહેશ ભટ્ટ પોતાનું અસલી નામ અસલમ હોવાનું છુપાવે છે

Kangana Ranaut's big reveal: Mahesh Bhatt hides his real name as Aslam

Kangana Ranaut's big reveal: Mahesh Bhatt hides his real name as Aslam

Kangana Ranautનો મોટો ખુલાસો – મહેશ ભટ્ટ પોતાનું અસલી નામ અસલમ હોવાનું છુપાવે છે

Kangana Ranautનો મોટો ખુલાસો – મહેશ ભટ્ટ પોતાનું અસલી નામ અસલમ હોવાનું છુપાવે છે

તાજેતરમાં જ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ પર નિશાન તાક્યુ છે. કંગના રનૌતે મહેશ ભટ્ટના નામ પર સવાલો ઉઠાવ્યા છે. બૉલીવુડ ક્વીનનું કહેવુ છે કે, મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે.

Google News Follow Us Link

બોલીવૂડની બહુ આખાબોલી અભિનેત્રી કંગના રનૌતે પોતાની ડેબ્યૂ ફિલ્મના પ્રોડયૂસર મહેશ ભટ્ટ પર પ્રહારો કરતાં કહ્યું છે કે તેઓ શા માટે દુનિયાથી પોતાનું નામ છૂપાવી રહ્યા છે.

કંગનાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મહેશ ભટ્ટનું નામ અસલમ છે. આ નામ તેમણે બીજા લગ્ન કરતી વખતે ધર્મ પરિવર્તન કરાવ્યું ત્યારે ધારણ કર્યું હતું. આ બહુ મીઠડું નામ છે. શા માટે તેઓ દુનિયાને આ નામ જણાવી રહ્યા નથી.

પુષ્પરાજના લુકમાં જોવા મળ્યા ગણપતિજીની મૂર્તિ, દાઢી પર હાથ ફેરવતી જુઓ મૂર્તિ

મહેશ ભટ્ટની એક જૂની વીડિયો ક્લિપ મુકતાં કંગનાએ તેમના પર હિંસાની આડકતરી ઉશ્કેરણી કરવાનો પણ આરોપ મુક્યો હતો. તેણે લખ્યું હતું કે મહેશ ભટ્ટે કોઈ ચોક્કસ ધર્મનું જ પ્રતિનિધિત્વ કરતા રહેવા ને બદલે પોતાનાં અસલી નામનો ઉપયોગ કરવો જોઇએ.

મહેશ ભટ્ટના પ્રોડક્શન હેઠળની ગેંગસ્ટર ફિલ્મથી જ કંગનાએ બોલીવૂડમાં એન્ટ્રી લીધી હતી. તે પછી પણ તેણે ભટ્ટ

કેમ્પની ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, એક તબક્કે મહેશ ભટ્ટ સાથે તેના સંબંધો વણસ્યા હતા.

કંગનાના આક્ષેપ અનુસાર પોતે પુજા ભટ્ટની એક ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો તે પછી મહેશ ભટ્ટે તેને ફટકારી હતી.

થોડા સમય પહેલાં મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ ત્યારે પણ કંગનો મહેશ ભટ્ટ

પર પ્રહાર કરી તેમને મુવી માફિયા ગણાવ્યા હતા. તેણે ગંગુબાઈમાં આલિયાનું કાસ્ટિંગ જ ખોટું હોવાનું પણ જણાવ્યું હતું.

Ind VS Pak: બૉલીવુડમાં પણ ભારતની જીતનો જશ્ન! અનન્યા પાંડે અને આયુષ્માન ખુરાનાએ કાલા ચશ્મા સોંગ પર ડાન્સ કર્યો

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર

Google News Follow Us Link

Exit mobile version