Site icon સોહમ 24 ન્યુઝ

લખતર તાલુકાના કારેલા ગામના અરજદારે મશીનનાં જુદા જુદા સ્પેરપાર્ટ ચોરી થયાની DSP કચેરીએ રજૂઆત કરી

લખતર તાલુકાના કારેલા ગામના અરજદારે મશીનનાં જુદા જુદા સ્પેરપાર્ટ ચોરી થયાની DSP કચેરીએ રજૂઆત કરી

કારેલા ગામના અરજદારએ મશીનના જુદા જુદા સ્પેરપાર્ટ ચોરી થયાની ડીએસપી કચેરીએ લેખિત રજૂઆત કરી. સુરેન્દ્રનગર ડીએસપી કચેરીએ મશીનના સ્પેરપાર્ટ ચોરી થયા અંગેની 14 જૂનના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારની મહિલાઓએ સંયુક્ત પાલિકા કચેરી ખાતે દોડી આવી હલ્લાબોલ કર્યો

જેમાં કારેલા ગામે રહેતા રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ તેમના ખેતર પાસે રહેલ મશીનમાંથી જુદા જુદા સ્પેરપાર્ટ ચોરી ગયાની લેખિત રજૂઆત કરી છે. આ બાબતે સ્થાનિક પીએસઆઇ સાથે સુરેન્દ્રનગર ડીએસપી કચેરીએ પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઈલ સાથે પકડાયો

વધુ સમાચાર માટે…

Exit mobile version