Site icon સોહમ 24 ન્યુઝ

પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી લીધા

પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી લીધા

પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી લીધા

ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે એલસીબીએ ઝડપી લીધા. સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને દેશી બંદૂક સાથે ઝડપી લીધા છે.

સુરેન્દ્રનગર થાન કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોથી જિલ્લાને મુક્ત કરવાના ભાગરૂપે અભિયાન હાથ ધરવામાં આવી છે. જેમાં પાટડી તાલુકાના ઝેઝરી ગામ વિસ્તારમાંથી મહેબૂબ આલુભાઈ સિપાઈ, નસીબખાન હુસેનખાન મલેક સહિત બંને ઈસમોને ઝડપી લેતા પોલીસે બનાવનો પર્દાફાશ કર્યો છે. આ બનાવમાં પોલીસે બે બંદૂક કિંમત રૂપિયા 4,000 નો મુદ્દામાલ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર સાદગીપૂર્ણ રીતે પાટીદાર સમાજ દ્વારા લગ્નવિધિનું આયોજન કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

Exit mobile version