Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા નવા બેરીકેટ મંગાવવામાં આવ્યા

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા નવા બેરીકેટ મંગાવવામાં આવ્યા

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા નવા બેરીકેટ મંગાવવામાં આવ્યા

સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વધતા જતાં ટ્રાફિકને કંટ્રોલ કરવા નવા બેરીકેટ મંગાવવામાં આવ્યા. સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર દિનપ્રતિદિન વિકસિત થઇ રહ્યો છે. ત્યારે વિકસિત થતા વિસ્તારોમાં વાહનોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. આથી સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરવાના ભાગરૂપે નવા બેરીકેટ મંગાવવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર શહેરની બજારોમાં ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી હતું

જે શહેરના ભરચક વિસ્તાર જ્યાં જરૂર પડે ત્યાં તેને ધ્યાને રાખીને ટ્રાફિક વ્યવસ્થામાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેને ધ્યાને રાખી બેરીકેડ મુકીને ટ્રાફિક પોલીસ કર્મચારીઓની કામગીરીમાં સુભમતાથી કામ કરી શકે તેવો ધ્યેય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગરની સંસ્કૃતિ સ્કૂલ ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની કાળજી લઈને રસીકરણ કરાયું હતું

Exit mobile version