Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમાં નવનિર્મિત રોડનું સ્વામિનારાયણ મંદિરના મહંતનાં હસ્તે લોકાર્પણ કરાયું

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમાં નવનિર્મિત રોડનું સ્વામિનારાયણ મંદિરના

મહંતનાં હસ્તે લોકાર્પણ કરાયું

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમાં નવનિર્મિત રોડનું સ્વામિનારાયણ મંદિરના મહંતનાં હસ્તે લોકાર્પણ કરાયું

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે મહંતના હસ્તે રોડનું લોકાર્પણ કરાયું. વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે નવા બનેલા રોડનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આર.સી.સી.રોડ બનાવેલ રોડનું લોકાર્પણ કાર્યક્રમ 11 જૂનના રોજ યોજાયો હતો.

જેમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિરના સ્વામી મિલન મુક્તદાસ તથા મહંત હરિનારાયણદાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે રોડ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસે આવેલા કોમ્પલેક્ષમાં જુગાર ઝડપાયો

કાર્યક્રમમાં આગેવાનો કમાભાઈ, સવજીભાઈ, પ્રવીણ, ઘનશ્યામભાઈ તેમજ ગામના સરપંચ ઘનશ્યામભાઈ લકુમ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા લોકસેવક કાનજીભાઈ રાજપૂતએ તથા ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

વઢવાણ યાર્ડમાં કોથમરી વેચવા બાબતે પાઇપ-કુહાડીથી હુમલો

વધુ સમાચાર માટે…

Exit mobile version