વઢવાણ સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતીના દિવસે માવઠાની અસરના કારણે જગતાત ચિંતિત જોવા મળ્યા

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતીના દિવસે માવઠાની અસરના કારણે જગતાત ચિંતિત જોવા મળ્યા

  • સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતીના દિવસે માવઠાની અસરના કારણે જગતાત ચિંતિત જોવા મળ્યા.
  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે હનુમાન જયંતીના દિવસે માવઠાની સ્થિતિ
  • ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરીજનનોમાં આનંદનો સંચાર
  • ભારે પવન સાથે ડમરી ઊડી હતી
વઢવાણ સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતીના દિવસે માવઠાની અસરના કારણે જગતાત ચિંતિત જોવા મળ્યા
વઢવાણ સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતીના દિવસે માવઠાની અસરના કારણે જગતાત ચિંતિત જોવા મળ્યા

સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતીના દિવસે માવઠાની અસરના કારણે જગતાત ચિંતિત જોવા મળ્યા. સુરેન્દ્રનગર શહેરમાં અને આજુબાજુના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે હનુમાન જયંતીના દિવસે માવઠાની સ્થિતિ સર્જાતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતીના દિવસે માવઠાની અસરના કારણે જગતાત ચિંતિત જોવા મળ્યા
વઢવાણ સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતીના દિવસે માવઠાની અસરના કારણે જગતાત ચિંતિત જોવા મળ્યા

તો બીજી બાજુ હનુમાન જયંતીના દિવસે ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરીજનનોમાં આનંદનો સંચાર થવા પામ્યો છે. હાલ ઉનાળાની સિઝનમાં ઘઉંની સીઝન જારી હોય તેવા સમયે માવઠાની સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી છે.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સિક્યુરિટી કર્મીની રાહતરૂપ કામગીરી

સુરેન્દ્રનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનીક સર્ક્યુલેશનને કારણે હવામાનમાં એકાએક પલટો આવવા સાથે ભારે પવન સાથે ડમરી ઊડી હતી અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો.

ગેસ્ટ હાઉસમાં કોરોના દર્દીની સારવાર દરોડા અને તપાસમાં ગેરકાયદે પ્રવૃતિઓ પકડાઈ

વધુ સમાચાર માટે…