વઢવાણ પોલીસ સ્ટેશનમાં વુમન્સ ડે નિમિત્તે
રંગોળી પુરી મહિલાઓની ફરજને બિરદાવી
- વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
- રંગોળી પૂરીને વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અનેક જગ્યાએ મહિલાઓને સન્માનિત કરવા સાથે મહિલાઓને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમોનું આયોજન વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલાઓનુ યોગદાન બિરદાવવા ના ભાગરૂપે રંગોળી પૂરીને વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
-A.P : રોપોર્ટ