Site icon સોહમ 24 ન્યુઝ

ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી

ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી

ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી

ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી ગઈ. સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં વિસ્તારની જોડતો રોડ ઉપરથી ઈંટો ભરેલ આઇસર ગાડી પસાર થઇ રહી હતી.

તે દરમિયાન ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ગાડી પસાર થઇ રહી હતી. તે દરમિયાન આઈસર ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ઈંટ ભરેલ આઇસર ગાડી પલટી ખાઈ જતાં ઈંટો
વેરણછેરણ થઈ જવા પામી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર

તેમજ ચાલકને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી આમ આ અકસ્માતના બનાવમાં મોટો અકસ્માત થતા રહી જતા જાનહાની થતાં અટકી હતી.

વધુ સમાચાર માટે…

થાનગઢ શહેરમાં અઠવાડિયામાં ચાર દિવસ સ્વયંભૂ ગામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

Exit mobile version