અંબિકા નગર શેરીમાંથી લથડીયા ખાતી હાલતમાં એક ઝડપાયો
- કેફી પીણું પીધેલી ઈસમને ઝડપી લઇ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર પાંચ હનુમાન પાસે અંબિકા નગર પાર્ક શેરી નંબર 1 ખાતેથી પોલીસે કેફી પીણું પીધેલી ઈસમને ઝડપી લઇ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં લાલજીભાઈ ભોપાભાઈ પોલીસે લથડીયા ખાતી હાલતમાં મળી આવતા કેફી પીણું પીધેલી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું. આથી આ બનાવમાં પોલીસે ગેરકાયદેસર પાસ પરમીટ વગર જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં પકડાઈ ગયા નો ગુનો નોંધીને ધોરણસર ની તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.
-A.P : રોપોર્ટ