Site icon સોહમ 24 ન્યુઝ

બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા “દિકરા – દિકરી એક સમાન” અને “સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું

બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા "દિકરા - દિકરી એક સમાન" અને "સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા" વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું

Oratorical Competition – બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા “દિકરા – દિકરી એક સમાન” અને “સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું

મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા એલ.એમ.દોશી ઉતર બુનિયાદી  અધ્યાપન મંદિર પી.ટી.સી કોલેજ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓએ “દિકરા – દિકરી એક સમાન” અને “સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા” વિષય પર વક્તવ્યો આપ્યા હતા. સ્પર્ધામાં 1 થી 3 નંબર મેળવેલ વિધાર્થીનીઓને બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિધાર્થીનીઓને શ્રી જલ્પાબેન ચંદેશરા દ્વારા મહિલા બાળ અધિકારીની કચેરીમાં ચાલતી યોજનાની માહિતી આપવામા આવી હતી તેમજ ફિલ્ડ ઓફીસરશ્રી ભરતભાઇ ડાભી દ્વારા મહિલાલક્ષી કાયદાની માહિતી આપવામા આવી હતી.

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર:

અરૂણા ડાવરા

સુરેન્દ્રનગર જિલ્લાના એક્રેડિટેડ પત્રકારો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version