Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા

વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા

વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા

સુરેન્દ્રનગર સોનાપુરી રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોર્ડે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા. સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા સુરેન્દ્રનગરના ટાઉન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન મળેલ બાતમીના આધારે ગુરુવારે રાત્રિના સમયે સોનાપુરી રોડ ઉપરથી જાહેર રોડ ઉપર જુગાર રમતા પોલીસે રેઇડ પાડી હતી. આ બનાવમાં જાહેર જુગાર રમતો ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે ગુડ્ડી ભાષાનો પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

દલિત આગેવાનને ધમકી મળતા ફરિયાદ

પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 10,390 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને પોલીસ ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસ કર્મચારી નિર્મળસિંહ પરમારે બાબુભાઈ ઉર્ફે અગમ રામજીભાઈ રાઠોડ, ઇમ્તિહાસ ઉર્ફે અલતાપ ગુલમહુસેન મોહવર, રવિભાઈ જયંતીભાઈ ચોરસિયા ત્રણ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર ચોક પાસેથી કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઇ

Exit mobile version