Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર નદીકાંઠે જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા

વઢવાણ સુરેન્દ્રનગર નદીકાંઠે જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા

વઢવાણ સુરેન્દ્રનગર નદીકાંઠે જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા

સુરેન્દ્રનગર નદીકાંઠે જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા. જોરાવનગર મીલની ચાલી પાસે આવેલ મફતીયા પરામાં નદીકાંઠે જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ત્રણ ઈસમોને જુગાર રમતા ઝડપી લીધા છે.

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના ખારવા ગામે સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાઈ

બનાવમાં પોલીસે નદીકાંઠે જાહેરમાં તીનપતીની પૈસાની હાર-જીતની કુંડાળું વળીને જુગાર રમતા પોલીસે રેડ પાડીને 2,710 ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા છે. આ બનાવની પોલીસ કર્મચારી મિતભાઈ મુંજપરાએ નિલેશભાઈ વડોદરા, દીપકભાઈ કાલિયા, હેમુભાઈ ગાંગડીયા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.

રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગમાં સવારના 7 વાગ્યાથી ઉભા રહ્યાં છતાં વારો નહીં, યુવાને કટાક્ષમાં કહ્યું

વધુ સમાચાર માટે…

Exit mobile version