Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ મફતીયાપરામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર વઢવાણ મફતીયાપરામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર વઢવાણ મફતીયાપરામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

વઢવાણ વિસ્તારના મફતીયાપરામાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની ચાર સામે ફરિયાદ નોંધાવી. વઢવાણ વિસ્તારના મફતીયાપરામાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવમાં પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ ઇસમોએ ફરિયાદીને જણાવેલ કે તારા પિતાને સમજાવી દેજે નહીંતર મજા નહીં આવે તેમ કહીને ગાળો આપી હતી. આથી ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઇસમોએ હુમલો કરીને ઇજા પહોંચાડી તેમજ સાહેબ રાજુબેન તથા કાળુભાઈને પણ મારમારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

જો સફળતા માટે નસીબ જરૂરી હોય… તો નસીબ માટે શું જરૂરી હોય?

બનાવની વઢવાણ મફતીયાપરામાં રહેતા વિજયભાઈ, શામજીભાઈ કુંડીયાએ બસ સ્ટેશન પાસે રહેતા અરજણભાઈ, વાસુભાઇ, કુલીભાઈ, રણજીતભાઈ, સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મૂળજીભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ સુડવેલ સોસાયટી પાસેથી બે વર્ષ માટે હદપાર કરાયેલો ઇસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…

Exit mobile version