Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ જારી

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ જારી

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ જારી

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ જારી રાખ્યું. સુરેન્દ્રનગરમાં દિન-પ્રતિદિન કોરોનાનો કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે હાલ ડબલ ડિજિટમાં જ કોરોના સંક્રમિતના લોકો નોંધાઈ રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર મોરબીના વાંકમાં આદેશના પગલે પોલીસનું પેટ્રોલિંગ જારી

ત્યારે સુરેન્દ્રનગરમાં પોલીસ વિભાગ દ્વારા સંક્રમણને રોકવા ના ભાગરૂપે બાઈક ઉપર પણ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના જુદા-જુદા રસ્તાઓ પર એકઠા થતા લોકોને કોરોનાવાયરસના સંક્રમણ વધુ ન ફેલાય તેવો અટકાવવાનો પ્રયાસ કરીને દૂર કરતા પણ નજરે પડી રહ્યા છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર માઇ મંદિર રોડ ઉપર અને જવાહર ચોક રોડ ઉપર પોલીસનું બાઈક પેટ્રોલિંગ જારી જોવા મળ્યું હતું.

બે વરસ જૂના પ્રેમલગ્નનો લોહિયાળ ખેલ જમાઈ અને તેના ભાઇઓએ સાસરી પક્ષના મોભીની હત્યા કરી

વધુ સમાચાર માટે…

Exit mobile version