Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા શેરી નંબર-5 પાસેના મકાનમાં પોલીસે રેઇડ પાડી

વઢવાણ સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા શેરી નંબર-5 પાસેના મકાનમાં પોલીસે રેઇડ પાડી

વઢવાણ સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા શેરી નંબર-5 પાસેના મકાનમાં પોલીસે રેઇડ પાડી

સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા શેરી નંબર-5 ના મકાનમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો. સુરેન્દ્રનગર લક્ષ્મીપરા શેરી નંબર-5 પાસેના મકાનમાં પોલીસે રેઇડ પાડી ગેરકાયદેસર પાસપોર્ટ વગર ઈંગ્લીશ દારૂની બોટલો પોલીસે ઝડપી લીધી છે.

સુરેન્દ્રનગર વઢવાણ મફતીયાપરામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

બનાવમાં પોલીસે ઇસમના કબજા ભોગોટાવાળા મકાનમાંથી 8 જેટલી બોટલ કિંમત રૂપિયા 2400 નો મુદ્દામાલ ઝડપી ગુનો દાખલ કર્યો છે. આ બનાવની પોલીસ કર્મચારી જયેન્દ્રસિંહ પરમાર લક્ષ્મીપરા શેરી નંબર-5 માં રહેતા અબઝલભાઇ ઉર્ફે મંગુ અલતાપભાઇ મકરાણી સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાત્રી કર્ફ્યુ લંબાવાયુ

વધુ સમાચાર માટે…

Exit mobile version