Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી બે ઇસમો સામે ફરિયાદ નોંધી

વઢવાણ સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી બે ઇસમો સામે ફરિયાદ નોંધી

વઢવાણ સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી બે ઇસમો સામે ફરિયાદ નોંધી

સુરેન્દ્રનગર માઇ મંદિર પાસેથી પોલીસે દારૂનું વેચાણ ઝડપી ફરિયાદ નોંધી. સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા ગુરૂવારે સાંજના સમયે પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન પોલીસે બાતમીના આધારે માઇ મંદિર સામે રેઇડ પાડી હતી. પોલીસની રેઇડ દરમિયાન પોલીસે દેશી દારૂ ઝડપી પાડયો હતો.

સુરેન્દ્રનગર વઢવાણના હાથીખાના પાસે રહેતી મહિલાનું ટ્રક અડફેટે મોત ફરિયાદ નોંધાઈ

તેમજ પોલીસ તપાસમાં ઈસમ માણસો ભાડે રાખીને દારૂનું વેચાણ કરતો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. આ બનાવની હાજર નહીં મળી આવેલ શૈલેષભાઈ મેમકીયા અને મનીષભાઈ ખાંભળીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવની પોલીસ કર્મચારી કિશનભાઇ ભરવાડે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજળીયા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વાઇરલ ઇન્ફેક્શને માથું ઉંચક્યું તાવ, શરદી, ઉધરસના દર્દીઓથી ઊભરાતા દવાખાના

Exit mobile version