Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના પ્રમુખએ પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરી

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના પ્રમુખએ પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરી

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના પ્રમુખએ પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરી

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના પ્રમુખએ પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરી. આગામી દિવસોમાં ચોમાસાને ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આ કામગીરીની રૂબરૂ સ્થળ મુલાકાત લેવા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ અગ્રતા દાખવી છે. જેના ભાગરૂપે સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર-4માં પાલિકા પ્રમુખે મુલાકાત લઈને પ્રજાલક્ષી કાર્યોની સમીક્ષા પણ કરી હતી.

સુરેન્દ્રનગર રતનપર માળોદ ચોકડી પાસેથી નાઈટ કરફ્યુ ભંગ બદલ ઈસમ સામે ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version