- Advertisement -
HomeNEWSવઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટ મામલે સમાચાર પ્રસિદ્ધ થયા...

વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટ મામલે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટ મામલે

સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું

  • સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણી પાઇપલાઇનનું સમારકામ કરવા મિકેનિકલ ટીમને દોડાવી.
  • પબ્લિક ન્યૂઝમાં પ્રસારિત થતા પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હતું
વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટ મામલે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું
વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટ મામલે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણી પાઇપલાઇનનું સમારકામ કરવા મિકેનિકલ ટીમને દોડાવી. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે આવેલ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો બગાડ થઈ રહ્યાનો અહેવાલ પબ્લિક ન્યૂઝમાં પ્રસારિત થતા પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હતું અને પાલિકાની મિકેનિકલ ટીમને આ વિસ્તારમાં દોડાવી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આમ ફરી એક વખત પબ્લિક ન્યુઝના અહેવાલની અસર સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારો સાથે આ વિસ્તારમાં પણ જોવા મળી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ખેતીવાડી અધિકારીને ખેડૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...