Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર રામનગરમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી

વઢવાણ સુરેન્દ્રનગર રામનગરમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી

વઢવાણ સુરેન્દ્રનગર રામનગરમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી

રામનગરમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં આનંદ જોવા મળ્યો. સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર-3 માં આવતા કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાની સમસ્યા સર્જાતા સ્થાનિક રહીશોને રોડ ન હોવાના કારણે હાલાકી ઉભી થવા પામી હતી.

વઢવાણ ખમીસાણા પાસેની નર્મદા કેનાલના પાણીમાં બે બાળકો ડુબ્યા

ત્યારે આ બાબતે મંગળવારે રામનગર વિસ્તારમાં બિસ્માર રોડ બાબતે પાલિકાના સદસ્ય અગ્રતાના ધોરણે ચોમાસું આવે તે પહેલા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં હર્ષની લાગણી પણ જોવા મળી છે.

વઢવાણ સુરેન્દ્રનગરની રામકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર-17 ખાતે નિવૃત થતા શિક્ષિકાએ સ્કૂલને આરો ભેટ આપી

વધુ સમાચાર માટે…

Exit mobile version