Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું

થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું

થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું

થાનગઢ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો હાથ ધર્યા હતા.જેમાં રૂ.2 કરોડના ખર્ચે રસ્તા બનાવવાનું આયોજન કરાયુ હતુ.

સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન

થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું. થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત કરતો કાર્યક્રમ યોજાયો હતો. યુડીપી 88/2020-21 ની ગ્રાન્ટ માંથી 2 કરોડના ખર્ચે થાનગઢ શહેરમાં 23 રોડનું નવિનીકરણ હાથ ધરાનાર છે ત્યારે આ નવા બંદર રોડ બાબતે આયોજન હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે થાનગઢ ખાખરાળી ચોકડી વિસ્તારમાં થાનગઢ નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા અને ઉપપ્રમુખ લાલાભાઇ અલગોતરના હસ્તે ખાતમુહૂર્ત કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિક લોકો અને ચૂંટાયેલા સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર શહેરની વિવિધ બેન્કોમાં નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં બંધ શટર પાછળ બેન્કના કર્મચારીઓએ કામગીરી સંભાળી

Exit mobile version