- Advertisement -
Homeલોકલ સમાચારએસ.ટી. બસ હડફેટે ગંભીર ઇજા

એસ.ટી. બસ હડફેટે ગંભીર ઇજા

- Advertisement -

એસ.ટી. બસ હડફેટે ગંભીર ઇજા

  • બાઇક લઇને સાયલા બાયપાસ પાસે વળાંકવાળીને રોડ ક્રોસ કરતા હતા.
  • એ વખતે રાજકોટ તરફથી પૂરઝડપે આવી રહેલ રાજકોટ – અમદાવાદ રૂટની એસ.ટી. બસે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
  • જેમાં બાઇક સવાર બંને લોકો રોડ પર પટકાયા હતાં.
  • 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તને સાયલા દવાખાને ખસેડાયા હતા.
એસ.ટી. બસ હડફેટે ગંભીર ઇજા
એસ.ટી. બસ હડફેટે ગંભીર ઇજા

વઢવાણ તાલુકાના નાના મઢાદ ગામના રવીભાઇ વજુભાઇ રૂદાતલા તેમજ અશ્વિનભાઈ ધનજીભાઇ કટોસણા પોતાનું બાઇક લઇને સાયલા બાયપાસ પાસે વળાંકવાળીને રોડ ક્રોસ કરતા હતા. એ વખતે રાજકોટ તરફથી પૂરઝડપે આવી રહેલ રાજકોટ – અમદાવાદ રૂટની એસ.ટી. બસે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર બંને લોકો રોડ પર પટકાયા હતાં.

વઢવાણ સુરેન્દ્રનગર કોરોનાના વધતા સંક્રમણને કારણે જિલ્લા એસ.ટી.ડેપોમાં 70 ટકા પેસેન્જરોનો ઘટાડો નોંધાયો

બનાવની જાણ આસપાસના લોકોને થતા સ્થળ પર દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તને સાયલા દવાખાને ખસેડાયા હતા. જ્યાં ફરક પરના તબીબે બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સુરેન્દ્રનગર લઇ જવાનું કહેતા તુરંત ટી.બી.હૉસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. સાયલા પોલીસે અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર નગરમાં કહેલી વાતનું મનદુઃખ રાખી મહિલા પર તલવારથી હુમલો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...