Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર પાસે આવેલ બંધ એટીએમ, પુનઃ ચાલુ કરવાની સિનિયર સિટીઝનોની માંગ

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર પાસે આવેલ બંધ એટીએમ, પુનઃ ચાલુ કરવાની સિનિયર સિટીઝનોની માંગ

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર પાસે આવેલ બંધ એટીએમ, પુનઃ ચાલુ કરવાની સિનિયર સિટીઝનોની માંગ

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર પાસે આવેલ બંધ એટીએમ મશીન કચરાપેટી સમાન બન્યું સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર પાસે આવેલ એસબીઆઇ શાખાનું એટીએમ સેન્ટર આવેલ છે ત્યારે આ એટીએમ સેન્ટરમાં બે એટીએમ મશીન પહેલા કાર્ય હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક એટીએમ મશીન બંધ થઈ જતાં હાલ એક જ એટીએમ મશીન કાર્યરત રહેવા પામી છે.

સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

જયારે બંધ થયેલ એટીએમ મશીનમાં એટીએમ મશીનની મુલાકાત લેતા લોકો તેમાં બિનજરૂરી કચરો ફેંકતા પણ જોવા મળ્યા છે. આથી રૂપિયાની લેવડદેવડ માટે વપરાતું એટીએમ મશીન કચરાપેટી સામાન્ય બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. આ એટીએમ સેન્ટરની મુલાકાત લેતા લોક મુખે એવું સંભળાઈ રહ્યું છે. કે, બંધ એટીએમ મશીન કચરાપેટી સમાન બન્યું છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર મહાલક્ષ્મી રોડ ઉપર તમાકુ અને સિગારેટના વ્યસનથી દૂર રહેવા બોર્ડ લગાવ્યા

Exit mobile version