Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ બેઠા પુલ પાસેથી કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

સુરેન્દ્રનગર વઢવાણ બેઠા પુલ પાસેથી કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

સુરેન્દ્રનગર વઢવાણ બેઠા પુલ પાસેથી કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

વઢવાણ બેઠા પુલ પાસેથી લથડીયા ખાતી હાલતમાં કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.કે.ગઢવી સાથે શહેરના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન વઢવાણના બેઠા પુલ પાસેથી એક ઈસમ લથડીયા ખાતી હાલતમાં તેમજ બક્વાસ કરતી હાલતમાં પોલીસને મળી આવતા પોલીસે તપાસ કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ નાગદેવનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

તપાસ દરમિયાન ઇસમે કેફીપીણું પીધેલ હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પોલીસે આ બનાવમાં ઇસમ સામે ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં પકડી ગયાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ બનાવની પોલીસ કર્મચારી વિપુલ ભાઈ મીઠાપરા વઢવાણ ગણપતિ ફાટસર પાસે રહેતા અમૃતલાલ ઉર્ફે અલ્પેશ ભાઈ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વસંતીબેન રામસિંગભાઈ ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

Exit mobile version