Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ કોવિડ સેન્ટરમાં પંખા-લાઇટ સહિતની સુવિધા પાલિકાએ પૂર્ણ કરી

સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ કોવિડ સેન્ટરમાં પંખા-લાઇટ સહિતની સુવિધા પાલિકાએ પૂર્ણ કરી

સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ કોવિડ સેન્ટરમાં પંખા-લાઇટ સહિતની સુવિધા પાલિકાએ પૂર્ણ કરી

વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ કોવિડ સેન્ટરમાં પંખા-લાઇટ સહિતની સુવિધા પાલિકાએ પૂર્ણ કરી. સુરેન્દ્રનગરમાં વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ સી.યુ.શાહ હોસ્ટેલ ખાતે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી કોવિડ સેન્ટરની શરૂઆત કરવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ કોવિડ સેન્ટરમાં પંખા-લાઇટ સહિતની સુવિધા પાલિકાએ પૂર્ણ કરી

સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ ના નર્સિંગ સ્ટાફ દ્વારા પડતર પ્રશ્નો અને માંગણીઓ

જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા 131 બેડની સુવિધા સાથે હોસ્પિટલ બનાવીને દર્દીઓને પડતી અગવડતા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આ કોવિડ સેન્ટરમાં ઇલેક્ટ્રીક પંખા તેમજ સફાઇ સહિતની વ્યવસ્થા શરૂ કરવા બાબતે પાલિકાએ જહેમત ઉઠાવી હતી ત્યારે પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ઈલેક્ટ્રીક વિભાગના ઇન્ચાર્જ સુખદેવસિંહ ઝાલા અને સેનેટરી ઇન્સ્પેકટર તથા સ્ટાફ દ્વારા પંખા-લાઇટની સુવિધા આ કોવિડ સેન્ટરમાં હાથ ધરવામાં આવ્યા બાદ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ કોવિડ સેન્ટરમાં પંખા-લાઇટ સહિતની સુવિધા પાલિકાએ પૂર્ણ કરી

સુરેન્દ્રનગરના થાનગઢમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે કોવિડ સેન્ટર શરૂ કરવા પાલિકા પ્રમુખે કવાયત હાથ ધરી

વધુ સમાચાર માટે…

Exit mobile version