Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરના થાનગઢમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે કોવિડ સેન્ટર શરૂ કરવા પાલિકા પ્રમુખે કવાયત હાથ ધરી

થાનગઢમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે કોવિડ સેન્ટર શરૂ કરવા પાલિકા પ્રમુખે કવાયત હાથ ધરી. સુરેન્દ્રનગરની સાથે થાનગઢમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે થાનગઢ નગરપાલિકા પ્રમુખે આ બાબતે ચિંતા વ્યકત કરી છે અને થાનગઢમાં હોસ્પિટલ ચાલુ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

વઢવાણ વિસ્તારમાંથી પાંચ જિલ્લામાં હદપાર કરેલ

જેમાં પાલિકા પ્રમુખ નીનાબેન ડોડીયા તથા સંજયભાઈ બદ્રેખીયા અને અમિતભાઈ વિગેરેનાઓની મહેનતથી નગરમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે આથી આગામી બે-ત્રણ દિવસમાં જ થાનગઢમાં પણ કોવિડ સેન્ટર કાર્યરત થવાનો આશાવાદ વ્યક્ત થવા પામ્યો છે.

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા

વધુ સમાચાર માટે…

Exit mobile version