Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ

દુધરેજ વડવાળા મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ. દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં આવેલ વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં ગીરની વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થવાના ભાગરૂપે દુધરેજ વડવાળા ધામના મહંત અને મહામંડલેશ્વરના મહંત કનીરામદાસજી બાપુની આજ્ઞા અનુસાર કોઠારી બાપુ મુકુંદ રામદાસજી બાપુએ માલધારી સમાજના આગેવાનો અને લોકો સાથે બેઠક કરી પરામર્શ કર્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા શેરી નંબર-5 પાસેના મકાનમાં પોલીસે રેઇડ પાડી

તેમજ ગીરમાં માલધારી સમાજના પશુધનને બચાવવા માટે ઘાસચારાની વ્યવસ્થા દુધરેજ વડવાળા ધામ મંદિર ખાતેથી કરી આપવામાં આવતા માલધારી સમાજ દ્વારા ગુરુગાદી દ્વારા કરવામાં આવતું સેવા કાર્ય પણ કરાવવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસે આઇસર ટ્રકે કારને અડફેટે લેતાં એકનું મોત એકને ઈજા

વધુ સમાચાર માટે…

Exit mobile version