Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ વિરાટનગરમાં ફરિયાદીની પત્ની સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી હુમલો

સુરેન્દ્રનગર વઢવાણ વિરાટનગરમાં ફરિયાદીની પત્ની સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી હુમલો

સુરેન્દ્રનગર વઢવાણ વિરાટનગરમાં ફરિયાદીની પત્ની સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી હુમલો

જીઆઇડીસીમાં આવેલ વિરાટનગરમાં ફરિયાદીની પત્ની સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ. વઢવાણ જીઆઇડીસીમાં આવેલ વિરાટનગરમાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી દાઝ રાખીને માથાકૂટ કર્યા બાદ હુમલો કરીને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ થવા પામી છે.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ ફરિયાદીના પત્ની સાથે અગાઉ થયેલી બોલાચાલી બાદ દાઝ રાખીને માથાકૂટ કરી હુમલો કરી મહિલાને ઇજા પહોંચાડી અને ત્રણ સામે ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ સુરેન્દ્રનગર બહુચર ચોક વિસ્તારમાં વાવાઝોડાની અસરથી સીસીટીવી કેમેરાનાં પોલ દિશાવિહીન થતા સમારકામ કરાય તેવી લોકમાંગ

બનાવની વિરાટનગરમાં રહેતા જયદેવભાઈ પરમારે એજ વિસ્તારમાં રહેતા કિશનભાઇ પરમાર, અમીતભાઇ પરમાર, જીગ્નેશભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મૂળજીભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું

વધુ સમાચાર માટે…

Exit mobile version