સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓએ

કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો

  • કોરોનાની બીજી લહેરે પ્રજામાં એક દહેશત ફેલાવી દીધી હતી
  • 18 વર્ષથી ઉપરના તમામ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ
  • એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો
  • અઢીસોથી વધુ કર્મચારીઓને એકી સાથે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો

કોરોનાની બીજી લહેરે પ્રજામાં એક દહેશત ફેલાવી દીધી હતી જેને કાબુમાં લેવા માટે સરકારે અથાગ અને સચોટ પ્રયત્ન કર્યા જેના ભાગરૂપે 18 વર્ષથી ઉપરના તમામ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ વહેલામાં વહેલી તકે મળી જાય તે માટે શહેરની કંપનીઓ અને ફેક્ટરીઓ ઉપર જઈને કર્મચારીઓને વેકસીન મળી જાય તે માટેનાં પગલાં શરુ કરેલ.

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો

સુરેન્દ્રનગર જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોમવાર તારીખ 21 જુનનાં રોજ વઢવાણ ખાતે આવેલ અમેરિકન કંપની એસ.એસ.વ્હાઈટ ટેકનોલોજીસ કંપનીનાં કર્મચારીઓને સ્થળ ઉપર જ વેક્સીન આપવાનો કાર્યક્રમ યોજેલ જેમાં કંપનીનાં અઢીસોથી વધુ કર્મચારીઓને એકી સાથે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ.

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો

કાર્યક્રમને સફળ બનાવવા માટે ધારાસભ્ય શ્રી, ધનજીભાઈ, જીલ્લા આરોગ્ય વિભાગનાં સી.ડી.એચ.ઓ શ્રી.ચંદ્રમણી સાહેબ, શ્રી ડો.વિજય મકવાણા અને તેમની મેડીકલ ટીમે સહયોગ આપેલ.

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો

વઢવાણ સુરેન્દ્રનગર બી.આર.સી (BRC) ભવન ખાતે શિક્ષકો માટે ફેર બદલી કેમ્પ યોજાયો

વધુ સમાચાર માટે…