Site icon સોહમ 24 ન્યુઝ

ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે બિરાજમાન એકદંતા ગણેશ મંદિરે આજે ચૌથની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે બિરાજમાન એકદંતા ગણેશ મંદિરે આજે ચૌથની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે બિરાજમાન એકદંતા ગણેશ મંદિરે આજે ચૌથની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે એકદંતા ગણેશ મંદિર આવેલું છે. ગણપતિદાદા સમગ્ર પરિવાર સાથે બિરાજમાન છે સાથે સર્પોની જનોઈ પણ ગણપતિએ ધારણ કરેલ છે.

આજે વિનાયક ચોથ છે. લોકોની હર્ષભેર ઉજવણી કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં માત્ર ધ્રાંગધ્રામાં આવેલ એકદંતા ગણપતિ દાદાનુ મંદિરએ આજના દિવસે હવન તેમજ મહાપ્રસાદનું આયોજન થતું હોય છે ત્યારે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી હવન તેમજ મહાપ્રસાદનું આયોજન બંધ છે.

તમારા સામાન્ય ટીવીને ઘરેથી સરળતાથી સ્માર્ટ બનાવો, આ ઉપકરણો કામ કરશે

અહીં આવેલા ગણપતિના મંદિરની વિશેષતા એ છે કે ગણપતિની સીધી સૂંઢ તેમજ એક જ પથ્થરમાંથી બનાવે આ મૂર્તિ અને સમગ્ર પરિવાર સાથે બિરાજમાન છે તેમજ સર્પની જનોઇ ધારણ કરેલ છે.

જગ્યા વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથના દિવસે અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોય છે અને આ મંદિર ધ્રાંગધ્રા સ્થિત વખતનું છે અને છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે અને સરકારી ગાઈડ મુજબ આ દિવસના રોજ કોઈ કાર્યક્રમો યોજાતા નથી.

રૂ.38 હજાર ભરેલું પાકીટ પરત કર્યું

વધુ સમાચાર માટે…

Exit mobile version