Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર રેલવે જંકશન ખાતે ડિવિઝનના અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

વઢવાણ સુરેન્દ્રનગર રેલવે જંકશન ખાતે ડિવિઝનના અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

વઢવાણ સુરેન્દ્રનગર રેલવે જંકશન ખાતે ડિવિઝનના અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર નવા જંકશન ખાતે યોજાયેલ બેઠકમાં સભ્યો દ્વારા વિવિધ સૂચનો રજૂ કરાયા. સુરેન્દ્રનગર નવા જંક્શન ખાતે 29 જૂનને મંગળવારના રોજ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના અધિકારી અસલામભાઈ શેખના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર વિમલનાથ ઉપાશ્રય ખાતે પશુ નિભાવ માટે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરાયો

જેમાં આર.એમ.એસ. પાછળ નવા બનતા રેલવે ફૂટ તેમજ ઓવરબ્રીજમાં લીપ મૂકવી સ્ટેશન પ્લેટફોર્મ નંબર-2 ઉપર
મુસાફરો માટે વોટર કુલર મુકવી વિગેરે સૂચનો સભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે યોજાયેલ બેઠકમાં આગેવાનો તેમજ સભ્યો એવા કૃણાલ રાવલ, કેયૂરભાઈ જોષી, કમલેશભાઈ રાવલ, સુમિતભાઇ ઉમરાણીયા, વિશાલભાઈ મહેતા, અમિતભાઈ તેમજ રેલવેના સભ્યો, સ્ટેશન માસ્ટર અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ 10ના પરિણામ જાહેર થયા 411 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો

વધુ સમાચાર માટે…

Exit mobile version