Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર વિમલનાથ ઉપાશ્રય ખાતે પશુ નિભાવ માટે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરાયો

વઢવાણ સુરેન્દ્રનગર વિમલનાથ ઉપાશ્રય ખાતે પશુ નિભાવ માટે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરાયો

વિમલનાથ ઉપાશ્રય ખાતે પશુ નિભાવ માટે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરાયો. સુરેન્દ્રનગર વિમલનાથ ઉપાશ્રય ખાતે સમસ્ત મહાજનના સહયોગથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ચુડા, લીંમડી, સાયલા, ચોટીલા, રાણપુર, મુળી સહિતની પાંજરાપોળમાં જીવ દયાના હેતુ માટે રૂ.5,00,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

લખતર તાલુકાના કારેલા ગામના અરજદારે મશીનનાં જુદા જુદા સ્પેરપાર્ટ ચોરી થયાની DSP કચેરીએ રજૂઆત કરી

પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સાથે જૈન સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ હસ્તે રૂપિયા પાંચ લાખનો ચેક પાંજરાપોળમાં જીવ દયાના હેતુ માટે અર્પણ કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા મંદિર ધામ ખાતે વિશિષ્ટ યજ્ઞનું આયોજન સંપન્ન કરાયું

વધુ સમાચાર માટે…

Exit mobile version