Site icon સોહમ 24 ન્યુઝ

ગુલશન પાન પાર્લરમાં ચોરી

ગુલશન પાન પાર્લરમાં ચોરી

ગુલશન પાન પાર્લરમાં ચોરી

સુરેન્દ્રનગર અંડરબ્રીજ પાસે ગુલશન પાનની દુકાન આવેલી છે. આ દુકાનની ઉપર પતરાની છત તોડીને ચોર દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં રહેલા રોકડા રૂપિયા વીસ હજાર તેમજ સીગારેટ, પાન, માવાનો સામાન સહિત અંદાજે રૂપિયા 1 લાખ 20 હજારના સામાનની ચોરી થઇ હતી.

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું

ચોરી કરવા આવનાર તસ્કરોએ દુકાન ઉપર લગાવેલ સી.સી. ટી.વી.માં પણ તોડફોડ કરી હતી. શહેરની મધ્યમાં આવેલ દુકાનમાં ચોરીનો બનાવ બનતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ મથકે દુકાનદારે ફરિયાદ નોંધાવેલ હતી.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર નાગદેવનગરમાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ

Exit mobile version